શા માટે ગુજરાતીઓ પૈસા કમાવવામાં માહિર હોય છે, જાણો કેવી રીતે બન્યા આટલા બધા અમીર….

Story

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે આજે તમને ગુજરાતી ઓ વિસે જણાવીશું ગુજરાતી વિશે દરેક દેશ કોઈના કોઈ ગુજરાતી તો હોય જ છે દુનિયાના કોઈ પણ છેડે ગુજરાતી તો તમને મળી જ જશે અને ગુજરાતી એટલે એવા ગુજરાતી કે ટકલા ને પણ એ કાંસકો વેચી ને બતાવે આજે વિશ્વનો કોઈ ભાગ્યજ એવો દેશ હશે જ્યાં ગુજરાતી ભાઇ નો ગલ્લો નઇ હોય મોટા માં મોટો ઉધોગ પતિ હોય કે નાના પાન ના ગલ્લા વાળા હોય એ કોઈ નું પણ પાણી કાઢી લે છે

વિશ્વના ગણા લોકો ને પ્રશ્ન થતો હશે કે ગુજરાતી આટલો બધો સુખી કેમ પણ ગુજરાતી ભાઈઓ ખુશ એટલા માટે હોય છે કે તેઓ એક બીજાને બોલાવા માં બોવ સારો સ્વભાવ હોય છે કેમ છો ,મજામાં,સુ કરો છો ,આ બધી ગુજરાતી ની બોલવાની રીત છે ગુજરાતી લોકો પોતાની રહેણી કરણી, ભાષા, ખોરાક, રીત-રિવાજો, વગેરેને કારણે અલગ તરી આવે છે.

ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવડા અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, અને તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા ન હોવાથી, પ્રચલિત ઉક્તિ છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પ્રસિદ્ધ ગુજરાતીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મોહનદાસ ગાંધી,શ્યામજી કૃષ્ણ વર્મા ધીરુભાઈ અંબાણી,સ્વામી દયાનંદ સરસ્વતી વિક્રમ સારાભાઈ,સુનીતા વિલિયમ્સ,ધીરુભાઈ અંબાણી,તથા ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે.

ઘણા ગુજરાતીઓ ભારતનાં અન્ય રાજ્યો જેવાકે રાજસ્થાન, મહારાષ્ટ્ર,અને મધ્યપ્રદેશ તેમજ રાજધાની દિલ્હી ઉપરાન્ત કેન્દ્ર શાસિત દમણ અને દીવ,દાદરા નગર હવેલીમાં પણ વસવાટ કરે છે.વધુમાં ગુજરાતી ભાષા કચ્છી પ્રજા દ્વારા તેમજ પારસી લોકો જેમણે સમગ્ર ભારતમાં ગુજરાતને પોતાનું વતન બનાવ્યું છે દ્વારા પણ બોલવામાં આવે છે.અમદાવાદને ગુજરાતનું આર્થિક પાટનગર,જ્યારે વડોદરાને ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે.યુ.એસ.માં ૨૦૦૬માં ૧૪,૧૭,૦૦૦ ઘરોમાં ગુજરાતી, હિન્દી અથવા અન્ય ભારતીય ભાષાઓ પંજાબી,તમિળ, બોલાતી હતી.આમાંથી ગુજરાતી બોલતા લોકોની સંખ્યા ૨,૯૯,૦૦૦ છે,જે સૂચવે છે આશરે ૨૦ ટકા ભારતીય અમેરિકનો ગુજરાતી છે.

પોતાની મીઠી વાણી ને લીધી ગુજરાતીઓ સમગ્ર દેશ વિદેશ માં વખણાય છે બીજી વાત કરવા માં આવે તો સમશ્યા સામે લડત ગુજરાતી હંમેશા શાંત સ્વભાવ ના હોય છે કોઈ દિવસ તે તેના દેવા વિશે મગજ પર ભાર નથી મુકતા વિચારે કે દેવું છે તો ધીમે ધીમે આપી દઈસુ ઝગડો થયો છે તો શાંતિ થી વાત કરી ને કોઈ રસ્તો કરી લઈસુ ગુજરાતી એટલે મોજે મોજ કરતો માણસ ગુજરાતી માણસ જલ્દી બધાને મનાવી લે છે

બધા સાથે સારી રીતે હળી મળી શકે છે કામ માંગવા માં કે સંબંદો સાચવી રાખવા માટે પાછા નથી પડતા કોઈ પણ વાત હોય મો પર કહી દેવાની ગુજરાતી ની આદત છે આજે મોટા ભાગની મોટી મોટી હસ્તી ઓ ગુજરાતી છે ગુજરાત ના મોટા ભાગના લોકો વિદેશ માં છે અને તે પણ અમિર છે અને મોટી મોટી જગ્યા ઓ પર ગુજરાતી ફેમસ છે આજે વિદેશ માં પણ ગુજરાતી ઓ ની બોલબાલા ચાલે છે.

સામાન્ય દિવસોમાં ગુજરાતમાંથી પ્રતિ દિન સરેરાશ ૨૨થી ૨૪ ટન જેટલો એટલે કે અઢી ટ્રક ભરાય તેટલો સમાન વિદેશમાં રહેતા પોતાના સગાઓને મોકલતા રહે છે પરંતુ દિવાળીના તહેવારો દરમિયાન તેમાં સરેરાશ ૫૦ ટકા જેટલો વધારો થતો રહે છે. જો કે આવા પાર્સલ ઉપર પણ ૧૮ ટકા જેટલો જીએસટી સરકારે નાખ્યો હોવાના કારણે મોટા ભાગે હવે વિદેશમાં રહેતા ગુજરાતી સ્ટોર્સના માલિકોએ પાપડ, ખાખરા ને મઠીયા જેવી અનેકવિધ ચીજો અહીંથી ત્યાં મંગાવવાના બદલે તેનું ઉત્પાદન જ ત્યાં શરુ કરી દીધું છે.

અમદાવાદ એરપોર્ટ ઉપરથી રવાના થતી ફ્લાઈટસમા લઇ જવામાં આવતા આવા કોમર્શિયલ પાર્સલો માટેની કીમત લગભગ સાડા બાર ટકા જેટલી ઉંચી હોવાના કારણે પરદેશ પાર્સલનો વ્યવસાય કરનારાઓ આ માલસામાન ટ્રક દ્વારા મુબઈ જ મોકલે છે.ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો દ્વારા વિદેશમાં જે પાર્સલ મોકલવામાં આવે છે તેનું ડીસ્પેચ અમદાવાદથી થાય છે, જયારે આણંદ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાંથી મોકલાતા આવા પાર્સલો મુંબઈથી રવાના થતા હોય છે.

અમદાવાદ એરપોર્ટનાં રનવેની મર્યાદિત ક્ષમતાના કારણે અહી ફેડેક્સ અને ડીએચએલ જેવી કંપનીઓના મોટા કાર્ગો પ્લેન આવી શકતા નથી.વિદેશમાં ડાયરેક્ટ અમેરિકા મોકલાતા પાર્સલોમાં અને વાયા જર્મની થઈને જતા પાર્સલોમાં સમય અને નાણાનો ઘણો ફરક પડે છે.જર્મની થઈને જતું પાર્સલ પાંચના બદલે નવ કે દસ દિવસે પહોચે છે અને તેમાં પ્રતિ કિલોગ્રામે વજનમાં લગભગ રૂ.૧૨૫નો ચાર્જ ઓછો લાગે છે.

Leave a Reply

Your email address will not be published.